કાનદાસ બાપુ (ભજનિક, સંત)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

કાનદાસ બાપુ ગુજરાતના બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભંડારીયા ગામના દેવીપુજક (વાઘરી) જ્ઞાતિના એક ભજનિક અને સંત હતા. તેઓ સત્ત દેવીદાસ અને અમરમાંની પરબની જગ્યામાં દિક્ષા લઈ સંવાદાસ બાપુના શિષ્ય બન્યા હતા. તેમના આશ્રમો મુંબઈ, અમદાવાદ અને દ્વારકામાં આશ્રમો સ્થાપ્યા છે.


કાનદાસબાપુનો જન્મ હાલના બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ગામ ભંડારીયા ગામે થયો હતો. પિતાનુ નામ છગનભાઈ અને માતા જમકુબહેન. તે બાળપણથી જ સાધુ - સંતો અનેો ભજનમાં રસ ધરાવતા હતા.


Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.