ચર્ચા:કુન્દનિકા કાપડિયા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ પાનાને રદ કરવા વિનંતી છે કારણ કે કુન્દનિકા કાપડિયા નામે પાનુ પહેલેથી જ છે. આ ઉપરાંત કુન્દનિકા કાપડિયા જોડણીની દ્રષ્ટીએ યોગ્ય હોઇ કુંદનિકા કાપડીયા પાનાને રદ કરો. મારો વ્યકિતગત વિચાર એ રહેશે કે કુંદનિકા કાપડીયા પાનાની માહિતીને કુન્દનિકા કાપડિયામાં રજુ કરી કુંદનિકા કાપડીયા પાનાને રદ કરી શકાય.

સહમત. (અન્ય મિત્રોનો પ્રતિભાવ અલગ હોય તો જાણવા, દિવસ ૨ પછી હટાવાશે). * સભ્યશ્રીને વિનંતી કે કોઈપણ ચર્ચાને પાને હસ્તાક્ષર ખાસ કરવા. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૩૯, ૨૯ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]
સહમત. આમ તો જોડણીની દૃષ્ટિએ કુંદનિકા પણ સાચું જ છે, ગુજરાતીમાં આપણે ખોડો ન્ ખાસ વાપરતા નથી. પણ વ્યક્તિ પોતે જે જોડણીનો ઉપયોગ કરતી હોય તે સાચી ગણવી. ઉપરાંત અહિં તો બીજા પાનાની જોડણી પણ ખોટી છે. કાપડિયા નહિ પણ કાપડીયા હોવું જોઈએ. પરંતુ લેખિકા પોતે કુન્દનિકા કાપડીઆ લખે છે, માટે 'યા' ને બદલે 'આ' અને 'હ્રસ્વ'ને બદલે 'દિર્ઘ' વાળી જોડણીમાં નામ લખવું વધુ યોગ્ય રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૨૭, ૨૯ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]
 કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૧૪:૫૦, ૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]