ચર્ચા:કૃષ્ણ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

જે વાક્યમાં સ્વામિનારાયન સંપ્રદાય અને શ્રી સંપ્રદાયને ઘુસાડવામાં આવ્યા હતાં તે વક્યનો સંદર્ભ સ્ત્રોત આ સંપ્રદાયો વિષે આ વાતની પુષ્ટિ કરતો નથી. આ મત ફક્ત ફેરફાર કરનાર સભ્ય શ્રીનો છે માટે તે ફેરફારને પૂર્વવત કરવામાં આવ્યો છે. વી. દાસને ફરી એક વખત વિનંતી કે આ ધર્મ સભા નથી, અહં કૃપા કરી પોતાના કે પોતાના સંપ્રદાયના મતો લોકો ઉપર થોપી બેસાડવાનો પ્રયત્ન ના કરવો.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૩૯, ૧૩ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)