ચર્ચા:ખીરસરા (ગુનાઉ) (તા. લખપત)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અક્ષાંસ રેખાંશ[ફેરફાર કરો]

આ ગામનું સ્થાન ન મળતાં અક્ષાંસ રેખાંશ મળ્યા નથી. વિકિમેપિયા અનુસાર [૧] આ નામે એક તળાવ છે. પણ તેની આસપાસ આ ગામ નથી મળ્યું વળી ગુનૌ ગામ આ લખપત તાલુકામાં છે પણ તેની બાજુમાં ખીરસરા નામે ગામ ન મળ્યું. --Sushant savla (talk) ૧૪:૨૨, ૧૯ એપ્રિલ ૨૦૧૪ (IST)

આ ગામનું સ્થળ મળ્યું છે [૨] --Sushant savla (talk) ૧૩:૩૧, ૨૨ એપ્રિલ ૨૦૧૪ (IST)