લખાણ પર જાઓ

ચર્ચા:જયંત પાઠક

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ધનજી કાનજી સુવર્ણચંદ્રક

[ફેરફાર કરો]

અહીં જયંત પાઠકને મળેલા સન્માનમાં ધનજી કાનજી સુવર્ણચંદ્રકનો ઉલ્લેખ છે. અન્ય વિગતો સાથે ચકાસણી કરતાં જયંત પાઠકને આ સન્માન મળેલ નથી. સ્રોત

સ્રોતઃ ધનજી કાનજી સુવર્ણચંદ્રક - ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક 2405:201:2002:5AB5:CB4:5398:8752:BCD ૧૯:૫૦, ૨૭ જાન્યુઆરી ૨૦૨૩ (IST)[ઉત્તર]