ચર્ચા:જેસર (તા. જેસર)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

એક માન.સભ્યશ્રીએ આ ગામનું પાનું રિડાયરેક્ટ કરી અન્ય સુધારાઓ કરેલા જે પાછા વાળ્યા છે. જિલ્લા/તાલુકાની રચનાઓ સંદર્ભે અગાઉ ઘણી ચર્ચા થઈ ચૂકી છે. વિકિના કામની વાત એક જ કે, જિલ્લા/તાલુકા પંચાયતની અધિકૃત વેબસાઈટ પર ફેરફાર ન થાય ત્યાં સુધી અહીં ફેરફાર એ "આગળથી કરેલી અનધિકૃત ધારણા" ગણાય જે જ્ઞાનકોશે અમાન્ય છે. સરકારી સંસ્થાઓ બાબતે કે સરકારો દ્વારા વહિવટી બાબતે અખબારો અને અધિકૃત સરકારી વેબસાઈટમાં અધિકૃત વેબસાઈટનો સંદર્ભ માન્ય ગણવો યોગ્ય છે. (સંદર્ભ: તા:૨૦-૧-૨૦૧૫ના રોજની સ્થિતિએ. જિ.પં.ભાવનગરની વેબસાઈટ, જ્યાં હજુ ૧૧ તાલુકાની સ્થિતિ જ છે.) સંપાદન બદલ આભાર. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૧૩, ૨૦ જાન્યુઆરી ૨૦૧૫ (IST)ઉત્તર[ઉત્તર]