ચર્ચા:દુઃશાસન

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

જો યોગ્ય લાગે તો, દુસાશનનુ "દુશ્યાશન" એમ મહાભારતના ટૅમ્પ્લેટમા તથા આ લેખના નામ મા સુધારવા વિનંતી... મહર્ષિ --Maharshi675

તમારૂં શું માનવું છે? તમે ક્યારેય દુશ્યાસન એવું નામ સાંભળ્યું હતું? મેં તો નહોતું સાંભળ્યું. અંગ્રેજીમાં ઘણી વખત દક્ષિણ ભારતીયો યોગદાન કરે છે ત્યારે કંઇક વિચિત્ર નામો જ લઇ આવે છે, આ પણ્આ એવી જ કોઇ ઉપજ લાગે છે. ગુજરાતીમાંતો આપણે દુસાશન કે બહુ બહુ તો દુ:સાશન તરીકે જ તેને ઓળખીએ છીએ, તેમ છતા,અન્ય લોકોનાં મત લઇ જોઇએ અને બહુમતિથી નિર્ણય કરીએ. શું કહો છો?--ધવલચર્ચા/યોગદાન ૦૧:૧૦, ૯ ઓગસ્ટ ૨૦૦૮ (UTC)

ખરું પકડ્યુ તમે તો.... સાવ સાચી વાત છે.. દક્ષિણ ભારતીયો યોગદાન કરે છે ત્યારે કંઇક વિચિત્ર નામો જ લઇ આવે છે.... મને એમ કે આપણે કંઇક બોલવામા ભૂલ કરીયે છીયે... મહર્ષિ --Maharshi675

દુઃશાસન વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો