ચર્ચા:નરસિંહ મહેતા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

પ્રચલિત ભજનોની યાદીને કક્કાવારિ પ્રમાણે કઇ રીતે ગોઠવી શકાય? ભજનોની સંખ્યા વધતી જાય છે અને હવે ગોઠવવાની જરુર જણાય છે. આભાર... સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૦:૦૫, ૧૧ નવેમ્બર ૨૦૦૯ (UTC)

મહર્ષિભાઈ, કક્કાવાર ગોઠવવા માટે આપણે જાતેજ યાદીમાં ફેરફાર કરીને ભજનોને જે તે ક્રમમાં મુકવા પડશે, કેમકે હાલમાં એવું કોઈ ટૂલ ઉપલબ્ધ નથી. પરંતુ, જે પ્રમાણે શ્રેણીઓમાં લેખો આપોઆપ ગોઠવાઈ જાય છે, તે રીતે કોઈ સિન્ટેક્સ વાપરવાથી લેખોમાં પણ યાદી ગોઠવાઈ શકે. ચાલો તેની પાછળનાં સંશોધનમાં પડી જઈએ. થોડો સમય આપો, હું કાંઇક માર્ગ શોધવાનો પ્રયત્ન કરૂં છું.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૨૫, ૧૧ નવેમ્બર ૨૦૦૯ (UTC)


આભાર ધવલભાઇ, મેં પહેલા શ્રેણીઓમાં જ જઇને સિન્ટેક્સ જોવાનો પ્રયત્ન કર્યો પણ કંઇ સફળતાન મળી.. વધુ ખોદકામ કરવું પડશે! :-) સીતારામ... મહર્ષિ --Maharshi675
આભાર મિત્રો, કરેલું કર્મ ક્યારેય ફોગટ જતુ નથી, જેવો પ્રયત્ન તેવી સફળતા અને જેવુ કર્મ તેવુ ફળ. તો આ કાર્યમાં મને તો ટપ્પાજ નહીં પડે, પરંતુ તમે જરૂર સફળ થશો...--જીતેન્દ્રસિંહ ૦૪:૪૩, ૧૨ નવેમ્બર ૨૦૦૯ (UTC)

અહિયા વૈષ્ણવજન માટે નીચેની કડી (Link) આપી શકાય. http://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AB%88%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3%E0%AA%B5%E0%AA%9C%E0%AA%A8_%E0%AA%A4%E0%AB%8B_%E0%AA%A4%E0%AB%87%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B0%E0%AB%87_%E0%AA%95%E0%AA%B9%E0%AB%80%E0%AA%AF%E0%AB%87

આભાર - દિનેશ