ચર્ચા:ફાલુદા

  વિકિપીડિયામાંથી

  ઇજ્જતકા ફાલુદા[ફેરફાર કરો]

  વાક્ય પ્રયોગ ઇજ્જતકા ફાલુદા હો ગયા સાથે આ વાનગીનાં સંબંધ પર કોઇ પ્રકાશ પાડી શકશે?

  દેશી ફાલુદા[ફેરફાર કરો]

  લોકલાગણીને માન આપીને ગઇકાલે જુહુ જઇને ફાલુદાનો નવો ફોટો લેવામાં આવ્યો છે. યોગ્ય લાગે તો ઉમેરવા વિનંતી!

  Faluda at Juhu Beach, Mumbai
  તમે આટલી મહેનત કરીને છબી લઇ આવ્યા હો અને ન મુકીએ એ તો કેમ ચાલે?--એ. આર. ભટ્ટ (talk) ૧૨:૦૭, ૫ મે ૨૦૧૫ (IST)ઉત્તર[ઉત્તર]