ચર્ચા:બકાસુર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પુનઃલેખન[ફેરફાર કરો]

આ લેખમાં વિકિપીડિયાને બદલે વિકિસ્ત્રોતને લગતું કન્ટેન્ટ વધુ લાગે છે. જેમકે વાર્તા/કથા. શું તે ભાગ દૂર કરવા યોગ્ય નથી લાગતો? અંગ્રેજી વિકિમાં ધ્યાન બહાર ગયું હોય તો ભલે પણ આપણે તે ટાળવું જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૪૬, ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

સહેમતી, ધ્યાન દોરવા બદ્દલ આભાર--sushant ૦૪:૧૧, ૨૯ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)