ચર્ચા:બાઉખા (સમા) (તા. ભુજ)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અક્ષાંસ-રેખાંશ[ફેરફાર કરો]

આ ગામના શક્ય તે અક્ષાંસ રેખાંશ મુક્યા છે. સંદર્ભ : બાઉખા આ સ્થળે ગામનું ચોક્કસ નામ મળ્યું નથી. નક્શામાં BAUKHO એ નામની બાજુમાં બે ગામ છે. માટે એમ ધારવામાં આવ્યું છે કે એક બાઉખા-સમા અને બીજું બાઉખા-ઓધાજી હશે જો આ ગામના સ્થાનની ચોક્કસ માહિતી હોય તો તેના અક્ષાંસ રેખાંશ સુધારશો --Sushant savla (talk) ૧૨:૨૪, ૨૬ માર્ચ ૨૦૧૪ (IST)[ઉત્તર]