ચર્ચા:ભારતનો રાષ્ટ્રધ્વજ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

વિકિમીત્રો,નમસ્કાર.

આ લેખમાં રાષ્ટ્ર્ધ્વજનો ઇતિહાસ વિભાગમાં સને:૧૯૦૬ અને ૧૯૦૭ નાં બે ધ્વજનીં ડિઝાઇન અને રંગ વિશે વધુ પ્રમાણભુત માહિતી હોય તો જરૂરી સુધારાઓ કરવા. કારણકે આ બે ધ્વજ વિશે બધેજ અલગ અલગ અભિપ્રાયો પ્રાપ્ત થાય છે. અહીં અંગ્રેજી વિકી પરની માહિતીને આધાર ગણી લખેલ છે (en:Flag of India). વધુ જાણકારી માટે નિચેની કડીઓનો અભ્યાસ કરવો.