ચર્ચા:મરીયામ ઉજ઼-જ઼માનિ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

નામ મરીયામ ઉજ઼-જ઼માનિ છે!! રાણી જોધાબાઈ નથી! -यमिनी रगा (talk) ૧૬:૦૩, ૨૦ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

રાણી જોધાબાઈ નથી! એ વાતની સત્યાર્થતાનો સંદર્ભ ક્યાં ? હિન્દી અને અન્ય ઘણી ભાષાઓના વિકિલેખમાં મથાળું ’રાણી જોધાબાઈ’ છે. બીજું અહીં યોગદાન કર્તા કે જેણે આ લેખ બનાવ્યો તેણે જ પ્રથમ આ નામ રાખ્યું પછી વળી નામ ફેરવ્યું છે. અને લેખમાં એ સિવાય ભાગ્યે જ કશો ઉમેરો કે ભાષાસૂધાર કર્યો છે. માત્ર ઈન્ફોબોક્ષ સિવાય કશી માહિતી નથી. (જેની ભાષા પણ અસ્પષ્ટ છે.) તો આ લેખ વિકિલાયક ન જણાતા હું હટાવવા વિષયે માર્ગદર્શન માંગુ છું. કેમ કે મને આમાં પૂર્વગ્રહિત માહિતીઓ હોવાની શંકા જાય છે. સભ્યોનો મત આવકાર્ય. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૦૧, ૧૦ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
આ લેખમાં માહિતીચોકઠાં સિવાય કોઈ માહિતી નથી અને જે છે તે પણ અસ્પષ્ટ છે. અવશ્ય દૂર કરવું. વધુમાં, ગુજરાતીમાં નુક્તનો ઉપયોગ થતો નથી, એટલે શીર્ષક એ પ્રમાણે પણ ખોટું છે.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૨૩, ૨૬ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]