ચર્ચા:મહાત્મા ગાંધી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

આ લેખને અંગ્રેજી લેખ જેવો સમૃદ્ધ બનાવવાની જરુર છે. જેમા, સંદર્ભો, કડિઓ અને છબિઓ સારી રીતે આપવામાં આવી હોય. સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૧૩:૪૯, ૭ ઓકટોબર ૨૦૧૦ (UTC)

સંપૂર્ણ પણે આપની સાથે સહમત.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૩૨, ૮ ઓકટોબર ૨૦૧૦ (UTC)
  • અહીં આજે થયેલી ભાંગફોડીયા પ્રવૃતિ અને તેને પાછી વાળવાનો શ્રમ અને મુશ્કેલીઓ અને તે છતાં કદાચ કોઈ ક્ષતિ રહી જાય તો થતા અનર્થ વગેરેનું અવલોકન કરતાં આ પ્રકારનાં ’મહત્વના’ લેખને "માત્ર સભ્યો જ સંપાદિત કરી શકે" તેવી સુરક્ષા આપવી જરૂરી લાગી છે. આ નિર્ણય અયોગ્ય જણાય તો સભ્યશ્રીઓ અવશ્ય અહીં જણાવે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૨૮, ૩૧ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]
અમુક લેખો કે જે વારંવાર ભાંગફોડીયા પ્રવૃત્તિનો ભોગ બનતા હોય તેની માટે આજ એક રસ્તો છે.. સહમત... સીતારામ.. મહર્ષિ -.Maharshi675 (talk) ૨૨:૫૬, ૩૧ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]