ચર્ચા:મહેરવાડા
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
ધાર્મિક મહત્વ-[ફેરફાર કરો]
ગામમાં શ્રી મહાકાળી માતાજીનું આશરે 900 વરસ પુરાણું મંદિર આવેલું છે જ્યાં દર વર્ષે આસો સુદ 9 ના દિવસે રાત્રી લોકમેળો ભરાય છે. નવરાત્રી ના નવે નવ દિવસ ગામની દીકરીઓ અને વહુવારુઓ માથે માટી, ચાંદી કે તાંબાનો ગરબો લઈ ગરબે ઘૂમે છે જે ખરેખર જોવાલાયક છે. માતાજી ની મૂર્તિ પણ મહાકાળી હોવા છતાં સૌમ્ય સ્વરૂપે અને સફેદ આરસ પથ્થર ની છે જે પણ એક વિશેષતા છે. આર.બી. પટેલ (ચર્ચા) ૨૩:૫૫, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
સાચી હકીકત છે આર.બી. પટેલ (ચર્ચા) ૦૦:૧૦, ૧૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
સાચી હકીકત છે આર.બી. પટેલ (ચર્ચા) ૦૦:૧૦, ૧૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)