ચર્ચા:માંડવરાયજી મંદિર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મુળી લેખમાં ભેળવવો કે દૂર કરવો? સીતારામ.. મહર્ષિં --Maharshi675 ૧૫:૪૫, ૩૦ નવેમ્બર ૨૦૦૯ (UTC)

મહર્ષિભાઈ, આ લેખને મુળી નાં લેખમાં ભેળવવો મારા મત મુજબ ઉચીત નથી, કારણકે મુળી એ ગામ છે અને માંડવરાયજી મંદિર એક દેવસ્થાન છે. આ સિવાય એક રસ્તો એ થાય કે, લેખનું નામ માંડવરાયજી મંદિર (મુળી) કરી શકાય...--જીતેન્દ્રસિંહ ૦૫:૩૯, ૩ ડિસેમ્બર ૨૦૦૯ (UTC)

મારા મતે પણ જીતેન્દ્રસિંહજીનો રસ્તો બરાબર છે. લેખનું નામ બદલીને માંડવરાયજી મંદિર (મુળી) કરવું જોઇએ.--સતિષચંદ્ર ૦૬:૪૩, ૩ ડિસેમ્બર ૨૦૦૯ (UTC)