માંડવરાયજી મંદિર
Appearance
માંડવરાયજી મંદિર અથવા માંડવરાયજી દેવસ્થાન સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના મુળી નગરમાં આવેલુ સુપ્રસિદ્ધ મંદિર છે.[૧] મુળી શહેરની મધ્યમાં આ સુપ્રસિદ્ધ મંદિર આવેલુ છે. દર અઠવાડીયે હજારો લોકો આ ધામની મુલાકાતે આવે છે.
માંડવરાયજી દેવનું અન્ય નામ એટલે સુર્યદેવ અથવા સુર્યનારાયણ છે. મુળી ચોવીશીમાં વસતા પરમાર રાજપુતો અને જૈન લોકોના કુળદેવતા અથવા ઇષ્ટદેવ સુર્યદેવ છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "સૂર્યમંદિરો – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2022-05-05.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિસ્રોતમાં માંડવરાયજી તથા મુળીને સાંકળતી લોકકથા: એક તેતરને કારણે સંબંધિત સાહિત્ય ઉપલબ્ધ છે.
વિકિસ્રોતમાં માંડવરાયને સાંકળતી લોકકથા: સિંહનું દાન સંબંધિત સાહિત્ય ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |