ચર્ચા:મુરચબાણ (તા. લખપત)
Appearance
અક્ષાંસ-રેખાંશ
[ફેરફાર કરો]આ ગામના શક્ય તે અક્ષાંસ મુક્યા છે. સંદર્ભ : લેટલોંગ . નેટ આ સ્થળે કોઈ ગામ મળ્યું નથી. જો આ ગામના અક્ષાંસ રેખાંશ વિષે ચોક્કસ માહિતી હોય તો મુકવા વિનંતી. --Sushant savla (talk) ૧૦:૨૦, ૧૨ એપ્રિલ ૨૦૧૪ (IST)
ગામના નામ વિષે શંકા
[ફેરફાર કરો]આ ગામનું નામ લેટલોંગ . નેટ પર મુરછબાણા કે મુર્છબાણા આપેલું જણાય છે. સંદર્ભ [૧]