લખાણ પર જાઓ

ચર્ચા:મોડપર (તા. જામનગર)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ પાનેથી ‘ઇન્ફોબોક્ષ’ કેમ હટાવાયું તે સમજાયું નહિ. કદાચ "સાચા" અક્ષાંશ-રેખાંશ ન મળતા હોય એટલે હટાવાયું હોય, તો અ-રે વિનાનું ઇન્ફોબોક્ષ પણ રાખી શકાશે, મળે ત્યારે મુકતા જશું. (ગામ મોડપર : 22.264634,69.801028) હાલ અ-રે મળી ગયા છે. ઇન્ફોબોક્ષ ફરી મેલું છું. કદાચ અન્ય કોઈ તકનિકી ક્ષતિ કે કારણ હોય તો જણાવવા વિનંતી. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૩૪, ૨૬ ઓકટોબર ૨૦૧૩ (IST)

સાહેબ, મેં હટાવ્યુ હોય એવું યાદ નથી આવતુ, પણ પાનાનો ઇતિહાસ સાક્ષી છે કે મેં કરેલા ફેરફાર દરમ્યાન જ એ ગુમ થયુ છે. મારો કોઇ ઇરાદો ન હોવા છતા એમ થયુ હોય એમ લાગે છે. મોડપર સાથે મારે કોઇ વેર નથી. માફ કરજો. --વિહંગ ૧૬:૪૮, ૨૬ ઓકટોબર ૨૦૧૩ (IST)

મોડપર (તા. જામનગર) વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો