ચર્ચા:રણા રાજપુત
રણા રાજપુત
[ફેરફાર કરો]રાજપૂત, સંસ્કૃત ભાષાના શબ્દ राजपुत्र માંથી ઉત્પન્ન થયો છે જેનો અર્થ રાજા ના પુત્ર એવો થાય છે. સંસ્કૃત શબ્દ राज(રાજા) અને पुत्र(પુત્ર) બનેલો છે.
પ્રાચીન ક્ષત્રિય વંશો ને હાલમાં રાજપૂત વંશ કહેવાય છે.ભારત ની સ્વતંત્રતા પહેલા લગભગ સમગ્ર ઉત્તર, પુર્વ, મધ્ય અને પશ્ચિમી ભારતિય ઉપખંડ પર રાજપુત વંશો શાશન ચલાવતા હતા.આ રાજપૂત વંશોમાં જન્મતી દરેક વ્યક્તિને રાજપૂત કહેવાય છે. આ રાજપૂત વંશોમાં રણા રાજપુત વંશ છે. રણા રાજપુત વંશ નુ મુખ્ય કેદર્ ગુજરાત રાજ્ય ના ખેરાલુ તાલુકા નુ ચાણસોલ ગામ છે. એવુ કહેવાય છે કે ચાર ભાઈ આવી ને ચાણસોલ ગામે રહ્યા હતા. શાસન સ્થાપીત કયુ હતુ.શાસન મોટુ કરતા કરતા ચાર ભાઇ એ ચાર ગામ માં રહ્યા હતા. તે ચાર ગામ ચાણસોલ ડભાડ કોદરામ મંન્દરોપુર માં રહયા હતા . આજે પણ તેમના પરીવાર રહે છે. ગુજરાત ના ગણા ઘણા વિસ્તારો માં રણા રાજપુત અત્યારૂ વસે છે. ગામ ની ત્રીજા ભાગ ની વસ્તી રણા રાજપુત ની છે. VIJAYSINH RANA 542 (ચર્ચા) ૦૭:૫૨, ૧૯ ઓગસ્ટ ૨૦૧૯ (IST)