સભ્યની ચર્ચા:VIJAYSINH RANA 542

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય VIJAYSINH RANA 542, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૩૧, ૧૨ ઓગસ્ટ ૨૦૧૯ (IST)

સંદર્ભ વગરની માહિતી ઉમેરવા વિશે[ફેરફાર કરો]

આપનું વિકિપીડિયા પર સ્વાગત છે. વિકિપીડિયા એક મુક્ત જ્ઞાનકોશ છે અને તેના મૂળ ત્રણ સિધ્ધાંતો છે:- તટસ્થતા, પ્રારંભિક સંશોધન નહિં અને ચકાસણી. આપે ચાણસોલ પર ઉમેરેલા ફેરફાર વિકિપીડિયા ની પોલિસીનો ભંગ કરે છે અને તેથી હું તેને હટાવવા માટે બાધ્ય થઉં છું. આર્ટિકલ માં કોઈ પણ સુધારો સંદર્ભ વગર ઉમેરી શકો નહિં, તેથી આ વાતનું ધ્યાન રાખી એડિટીંગ કરવું અન્યથા વિકિપીડિયા આપની પર કદાચ એક્શન પણ લઈ શકે. આપ અહીં ઉત્તમ યોગદાન આપશો એવી આશાસહ. —હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૩:૦૪, ૧૬ ઓગસ્ટ ૨૦૧૯ (IST)

રાજપુત ભવન[ફેરફાર કરો]

દૂર કરવા વિનંતી રાજપુત ભવન ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૩:૦૬, ૧૬ ઓગસ્ટ ૨૦૧૯ (IST)

રણા રાજપુત[ફેરફાર કરો]

દૂર કરવા વિનંતી રણા રાજપુત ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૭:૨૦, ૧૬ ઓગસ્ટ ૨૦૧૯ (IST)

આપનો મત જણાવો પણ ડિલીશન બોક્ષ ડિલીટ ન કરો.[ફેરફાર કરો]

ડિલીશન બોક્ષ ડિલીટ કરવા બદલ આપની પર અનિયત સમય સુધી બ્લોક લાગશે, ધ્યાન રાખવા વિનંતી. એડિટ વોર કરવું નહિં, આ યુધ્ધનું મેદાન નથી. શુભ રાત્રિ. —હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૩:૦૦, ૧૬ ઓગસ્ટ ૨૦૧૯ (IST)

હુ 26 વષઁ થી અહી રહુ છુ.રણા રાજપુત નુ પાનુ અમે સમસ્ત રણા રાજપુત ના સહયોગ બનાવેલ છે. ઘણા લોકો ના મંતવ્ય લીધા પછી શ૱આત કરી છે. આપ સહુ સાથ સહકાર આપશો એવી ખાત્રી રાખુ છુ. આ પેજ જલ્દી થી શરુ થાય એવો વિશ્ર્વાસ રાખુ છુ. VIJAYSINH RANA 542 (ચર્ચા) ૨૩:૪૪, ૧૬ ઓગસ્ટ ૨૦૧૯ (IST)

તમે ૨૬૦ વર્ષોથી રહેતા હોવ તો પણ મન ફાવે તેમ વિકિ પર સુધારો ના કરી શકાય. વિકિપીડિયા એ કાંઈ બારોટનો ચોપડો કે સર્વે બૂક નથી કે તેમાં તમારી લીધેલી માહિતી સીધે સીધી ઉમેરવી પડે. અમે સંદર્ભ જોઈશું અને જો નોટેબિલીટી ના ધોરણ મળશે તો બનાવી દઈશું. તમારો હઠાગ્રહ છોડી ને સારાં યોગદાન આપો. આપ આ વિકિપીડિયા:નિષ્પક્ષ દૃષ્ટિકોણ અને વિકિપીડિયા:પ્રારંભિક સંશોધન નહીં વાંચી જાઓ અને અટકી જાઓ, અન્યથા તમને બ્લોક કર્યા સિવાય છુટકો નથી. આને મારી છેલ્લી ચેતવણી ગણવી, ઍડમિન સુધી ફરિયાદ પહોંચી ગઈ છે અને હવે એ જ કોઈ પગલું ભરશે. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૯:૩૮, ૧૭ ઓગસ્ટ ૨૦૧૯ (IST)

વિકિપિડિયાના નિયમોનું પાલન કરવા વિનંતિ[ફેરફાર કરો]

આપનું ગુજરાતી વિકિપિડિયા પર સ્વાગત છે પણ આપ જે કંઇ પણ યોગદાન આપો એ ગુજરાતી વિકિપિડીયાના નિયમોને અનુરૂપ હોવા જરૂરી છે અન્યથા આપના પર નછૂટકે ગુજરાતિ વિકિપિડિયા પર પ્રતિબંધ લદાઈ જઈ શકે છે. સહયોગની અપેક્ષા સાથે --A. Bhatt (ચર્ચા) ૨૩:૦૪, ૧૬ ઓગસ્ટ ૨૦૧૯ (IST)

મારા પેજ delete કરવા[ફેરફાર કરો]

તમારી સલાહ યોગ્ય હશે હુ મા નુ છુ. હુ કોઈ બારોટ નથી કે ચોપડા લખુ મારો ધ્યેય માહીતી આપવા માં યોગદાન આપ્યુ હતુ યોગ્ય ન લાગે તો હટાવી શકો છો. મારી જાગીર નથી કે હુ હક કરી શકુ . આના થી કોઈ કમાઈ નથી કરવા નો મારો ધ્યેય માહીતી આપવા માં યોગદાન છે. અને હા બારોટ ના ચોપડા ની ટીપ્પણી યોગ્ય ન કહેવાય તમને ખાસ ધ્યાન. આ પેજ હટાવી શકો છો . તમે યોગ્ય ટીપ્પણી ની કરી તેથી હુ મારા બધા પેજ હટાવવા ઉપર સહમત છુ . હુ કોઇ wiki. discussion મા પડવા નથી માગતો .મારી પણ સહમતી છે . હુ આમાં ઘસાવા નથી માગતો. VIJAYSINH RANA 542 (ચર્ચા) ૧૦:૧૮, ૧૭ ઓગસ્ટ ૨૦૧૯ (IST)