વિનોદભાઈ ચાવડા

વિકિપીડિયામાંથી
વિનોદભાઈ ચાવડા
લોકસભાના સંસદ સભ્ય
પદ પર
Assumed office
૨૩ મે ૨૦૧૯
બેઠકનખત્રાણા
અંગત વિગતો
જન્મ (1979-03-06) 6 March 1979 (ઉંમર 45)
નખત્રાણા, ગુજરાત, ભારત
નાગરિકતાભારતીય
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
નિવાસસ્થાનભુજ

વિનોદભાઈ ચાવડા એક ભારતીય રાજકારણી છે. કચ્છ - મોરબી લોકસભા મત વિસ્તારમાંથી ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયા હતા. અને સંસદના નીચલા ગૃહમાં 17 મી લોકસભાના સભ્ય છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Members : Lok Sabha". loksabhaph.nic.in. મેળવેલ 2020-04-21.