લખાણ પર જાઓ

ચર્ચા:રાણીપ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ચોક્સાઈ કરશો?

[ફેરફાર કરો]

આ રાણીપ એ અમદાવાદનો રાણીપ વિસ્તાર જ કે? સતિષભાઈ, આપે બનાવેલો લેખ છે માટે ખાતરી કરીનેશેશો કે રાણીપ નામે દસક્રોઈ તાલુકામાં કોઈ ગામ છે જેના વિષે આપે આ લેખ લખ્યો હતો કે પછી આ નવા બનેલા સભ્યએ કરેલા સુધારા મુજબ તે અમદાવાદનો રાણીપ વિસ્તાર જ?--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૪, ૩ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

રાજેન્દ્રભાઇએ આપેલી માહિતી સાચી છે. પહેલાં દસ્ક્રોઇ તાલુકામાં આવતું આ ગામ હાલ અમદાવાદ નગરપાલિકાનો એક ભાગ છે. જેના નકશાની ખરાઇ http://www.ourvillageindia.org/Place.aspx?PID=160731 પરથી કરી શકાય છે.--સતિષચંદ્ર ૧૫:૧૦, ૩ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)
આભાર સતિષભાઈ, મને સંશય બે જુદા-જુદા તાલુકાઓના નામને કારણે થયો હતો, કેમકે તમે દસક્રોઈ તાલુકો લખ્યું હતું અને રાજેન્દ્રભાઈએ સીટી તાલુકો જણાવ્યો છે. પરંતુ તમારા મતે અને ઉપરોક્ત નક્શા પ્રમાણે આ રાણીપ અમદાવાદનું જ રાણીપ છે, તો શું તાલુકો બરાબર છે? અમદાવાદ શહેરમાં જોડાવાથી મને નથી લાગતું કે તેનો તાલુકો બદલાઇ જાય.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૦, ૪ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)
ધવલભાઇ, રાણીપ હવે અમદાવાદ જિલ્લા પંચાયતની તાલુકા પ્રમાણે ગામોની યાદીમાં દસ્ક્રોઇ તાલુકામાં નથી, જે પહેલાં હતું. જેથી હાલ જે માહિતી છે, એ રહેવા દઇએ બરાબરને?--સતિષચંદ્ર ૧૩:૧૮, ૪ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)
એકદમ બરોબર!--ધવલચર્ચા/યોગદાન ૧૨:૨૩, ૫ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)