ચર્ચા:રાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

અનામિ મિત્રો, "રિલાયન્સ" વાપરો છો !! ભારતમાં રહો છો તો ભારતનાં પવિત્ર બંધારણીય દસ્તાવેજો પર "રિલાયન્સ",વિશ્વાસ,ભરોસો રાખવાનું અને સન્માન કરવાનું શીખો, આ પ્રતિજ્ઞાપત્ર અભ્યાસ સમય દરમિયાન શાળાઓમાં દરરોજ બોલાવાય છે. આ મજાકની વસ્તુ નથી.--અશોક મોઢવાડીયા ૧૧:૧૯, ૨૭ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)