રાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

રાષ્ટ્રીય પ્રતિજ્ઞા એ પ્રજાસત્તાક ભારત પ્રત્યેની નિષ્ઠા દર્શાવતી પ્રતિજ્ઞા છે. સામાન્ય રીતે સાર્વજનિક કાર્યક્રમો, ખાસ કરીને શાળાઓમાં સ્વાતંત્ર્ય દિવસ તથા પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી વખતે તેનું પઠન કરવામાં આવે છે. પ્રતિજ્ઞા પત્રનો મુખ્ય ઉદ્દેશ દરેક નાગરિકને તેની નાગરિક તરીકેની ફરજો પ્રત્યે કટિબદ્ધ બનાવવાનો છે. આ પ્રતિજ્ઞાને સદાયને માટે યાદ રાખી અમલ કરવી, એ દરેક નાગરિકની ફરજ છે. આથી જ આ પ્રતિજ્ઞા પત્રને શાળાઓના દરેક ધોરણના, દરેક વિષયના પાઠ્યપુસ્તકમાં શરૂઆતનાં પાનાઓમાં સ્થાન આપવામાં આવેલું છે તેમ જ દરરોજ આ પ્રતિજ્ઞાનું પઠન કરાવવામાં આવે છે. રાષ્ટ્રીય પ્રતિજ્ઞાએ બંધારણનો ભાગ નથી.

રાષ્ટ્રીય પ્રતિજ્ઞાની રચના મૂળ તેલેગુ ભાષામાં ઈ.સ. ૧૯૬૨માં પી.વી.સુબ્બારાવ દ્વારા કરવામાં આવી હતી. તેનું સર્વપ્રથમ પઠન ૧૯૬૩માં વિશાખાપટ્ટનમની એક શાળામાં કરવામાં આવ્યું હતું ત્યારબાદ ક્રમશ: અન્ય રાજ્યોમાં પણ તેના પઠનની શરૂઆત થઈ હતી.

ઉત્પત્તિ[ફેરફાર કરો]

રાષ્ટ્રીય પ્રતિજ્ઞા પત્રની રચના તેલેગુ ભાષાના ઉલ્લેખનીય લેખક તેમજ બ્યુરોક્રેટ (નોકરશાહ) પૈદીમરી વેંકટા સુબ્બારાવ દ્વારા ૧૯૬૨માં વિશાખાપટ્ટનમ ખાતેના તેમના જીલ્લા કોષાલય અધિકારી તરીકેના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી. તેમણે પોતાની રચના તત્કાલીન વરિષ્ઠ કોંગ્રેસી નેતા તેનેટ્ટી વિશ્વનંદમ તથા શિક્ષણ મંત્રી પી.વી.જી. રાજુને પ્રસ્તુત કરી હતી. ૧૯૬૩થી દરેક રાજ્યોની શાળાઓમાં પ્રતિજ્ઞા પત્રના પઠનની ક્રમશ: શરૂઆત થઈ હતી. જોકે પાઠ્યપુસ્તકોમાં આપવામાં આવતા પ્રતિજ્ઞા પત્રમાં તેના રચયિતાનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. આથી તેઓ રાષ્ટ્રગીત કે રાષ્ટ્રીય ગાનના રચયિતા જેટલા જાણીતા નથી. ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયના દસ્તાવેજોમાં પ્રતિજ્ઞા પત્રના રચયિતા તરીકે પી.વી.સુબ્બારાવનો ઉલ્લેખ જોવા મળે છે. [૧]

પ્રતિજ્ઞા પત્ર[ફેરફાર કરો]

India is my country. All Indians are my Brothers and Sisters.
I love my country and I am proud of its rich and varied heritage.
I shall always strive to be worthy of it.
I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy.
To my country and my people, I pledge my devotion.
In their well being and prosperity alone, lies my happiness.

ક્ષેત્રીય સંસ્કરણ[ફેરફાર કરો]

૧. આસામી
ভাৰত মোৰ দেশ।
সকলো ভাৰতীয় মোৰ ভাই-ভনী।
মই মোৰ দেশক ভাল পাওঁ‌।
ইয়াৰ চহকী আৰু বৈচিত্ৰ্যপূৰ্ণ সংস্কৃতিক লৈ মই গৌৰৱান্বিত।
মই সদায় ইয়াৰ সুযোগ্য অধিকাৰী হ'বলৈ যত্ন কৰি যাম।
মই মোৰ মা, দেউতা, শিক্ষাগুৰু আৰু বয়োজ্যেষ্ঠসকলক শ্ৰদ্ধা আৰু সন্মানসহকাৰে ব্যৱহাৰ কৰিম।
মই মোৰ দেশ আৰু দেশবাসীৰ প্ৰতি সত্যনিষ্ঠাৰে প্ৰতিজ্ঞাবদ্ধ।
তেখেতলোকৰ কল্যাণ আৰু সমৃদ্ধিতেই মই সুখী।

૨. બંગાળી
ভারত আমার দেশ। সব ভারতবাসী আমার ভাই বোন। আমি আমার দেশ কে ভালোবাসি। আমার দেশের বিবিধ সংস্কৃতিতে আমি গর্বিত। আমি, আমার দেশের সুযোগ্য অধিকারী হওয়ার জন্য সদা প্রচেষ্টায় থাকবো। আমি নিজের মা, বাবা, শিক্ষক এবং গুরুজনদের সদা সম্মান করবো। এবং বিনীত থাকবো। আমি আমার দেশ ও দেশবাসীদের প্রতি সত্যনিষ্ঠার প্রতিজ্ঞাবদ্ধ হলাম। এঁদের কল্যাণ এবং সমৃদ্ধি তেই আমার সুখ বিলীন।

૩. ગુજરાતી
ભારત મારો દેશ છે.
બધા ભારતીયો મારા ભાઈ બહેનો છે.
હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને
વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.
હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.
હું મારા માતાપિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ
અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ.
હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું.
તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે.

૪. હિંદી
भारत मेरा देश है।
सब भारतवासी मेरे भाई-बहन है।
मैं अपने देश से प्रेम करता/करती हूं।
इसकी समृद्ध एवं विविध संस्कृति पर मुझे गर्व है।
मैं सदा इसका सुयोग्य अधिकारी बनने का प्रयत्न करता रहूँगा/करती रहूँगी।
मैं अपने माता-पिता, शिक्षको एवं गुरुजनो का सम्मान करूँगा/करूँगी और प्रत्येक के साथ विनीत रहूँगा/रहूँगी।
मैं अपने देश और देशवाशियों के प्रति सत्यनिष्ठा की प्रतिज्ञा करता/करती हूँ।
इनके कल्याण एवं समृद्धि में ही मेरा सुख निहित है।

૫. કન્નડ
ಭಾರತ ನನ್ನ ತಾಯಿನಾಡು.
ಎಲ್ಲಾ ಭಾರತೀಯರು ನನ್ನ ಸಹೋದರರು ಮತ್ತು ಸಹೋದರಿಯರು.
ನಾನು ನನ್ನ ದೇಶವನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತೇನೆ ಮತ್ತು ನನ್ನ ದೇಶದ ಶ್ರೀಮಂತ ಮತ್ತು ವಿವಿಧ ಪರಂಪರೆಯ ಬಗ್ಗೆ ಹೆಮ್ಮೆಪಡುತ್ತೇನೆ.
ನಾನು ಯಾವಾಗಲೂ ಅದಕ್ಕೋಸ್ಕರ ಶ್ರಮಿಸುತ್ತೇನೆ.
ನನ್ನ ಪೋಷಕರಿಗೆ, ಶಿಕ್ಷಕರಿಗೆ ಮತ್ತು ಎಲ್ಲಾ ಹಿರಿಯರರಿಗೆ ಗೌರವಿಸುತ್ತೇನೆ ಮತ್ತು ಎಲ್ಲರೊಂದಿಗೆ ಸೌಜನ್ಯದಿಂದ ವರ್ತಿಸುತ್ತೇನೆ.
ನನ್ನ ದೇಶ ಮತ್ತು ಜನರಿಗೆ, ನನ್ನ ಬದ್ಧತೆಯ ವಾಗ್ದಾನ ಮಾಡುತ್ತೇನೆ.
ಅವರ ಯೋಗಕ್ಷೇಮದ ಮತ್ತು ಅಭ್ಯುದಯದಲ್ಲಿ ನನ್ನ ಸಂತೋಷ ನೆಲೆಸಿದೆ.

૬. Kokborok
Barot chini ha.
Tei barot hani jotto borok rog ani takhuk tei bukhuk.
Ang ani hano hamjakgo tei ang bini rangchak hai tei juda-juda Hukumu no twii kungchukgo.
Ang o hani chuknaisa borok wng manna bagwi chaitok phwlai mang tongnai.
Ang ani ma-pha, ano phwrwngnai rog, tei ani okra-chakra rogno borom rwi mang tongnai tei jotto bai'no kaham tongmung tongnai.
Ani ha tei ani borok rogni bagwi,
O ha hamkwraini lamao phasing thang tongtun.
Borog ni Hamkwrai'o no ani tongthok hwnwi ang swmai thango.

૭. મલયાલમ
ഭാരതം എന്റെ നാടാണ്.
എല്ലാ ഭാരതീയരും എന്റെ സഹോദരീസഹോദരന്മാരാണ്‌.
ഞാൻ എന്റെ രാജ്യത്തെ സ്നേഹിക്കുന്നു.
സമ്പന്നവും വൈവിദ്ധ്യപൂർണവുമായ അതിന്റെ പരമ്പരാഗതസമ്പത്തിൽ ഞാൻ അഭിമാനിക്കുന്നു.
ആ സമ്പത്തിന് അർഹനാകുവാൻ ഞാൻ എപ്പോഴും ശ്രമിക്കുന്നതാണ്.
ഞാൻ എന്റെ മാതാപിതാക്കളെയും ഗുരുജനങ്ങളെയും മുതിർന്നവരെയും ആദരിക്കുകയും -
എല്ലാവരോടും വിനയപൂർവം പെരുമാറുകയും ചെയ്യും.
ഞാൻ എന്റെ നാടിനോടും എന്റെ നാട്ടുകാരോടും സേവാനിരതനായിരുക്കുമെന്ന് പ്രതിജ്ഞ ചെയ്യുന്നു.
എന്റെ നാടിന്റെയും നാട്ടുകാരുടെയും ക്ഷേമത്തിലും അഭിവൃദ്ധിയിലുമാണ് എന്റെ ആനന്ദം.

૮. મરાઠી (मराठी)
भारत माझा देश आहे.
सारे भारतीय माझे बांधव आहेत.
माझ्या देशावर माझे प्रेम आहे.
माझ्या देशातल्या समृद्ध आणि
विविधतेने नटलेल्या परंपरांचा मला अभिमान आहे.
त्या परंपरांचा पाईक होण्याची पात्रता
माझ्या अंगी यावी म्हणून मी सदैव प्रयत्न करीन.
मी माझ्या पालकांचा, गुरुजनांचा
आणि वडीलधार्‍या माणसांचा मान ठेवीन
आणि प्रत्येकाशी सौजन्याने वागेन.
माझा देश आणि माझे देशबांधव
यांच्याशी निष्ठा राखण्याची
मी प्रतिज्ञा करीत आहे.
त्यांचे कल्याण आणि
त्यांची समृद्धी ह्यांतच माझे
सौख्य सामावले आहे.

૯. નેપાળી (नेपाली)
भारत मेरो देश हो ।
सबै भारतवासी मेरा दाजुभाई तथा दिदीबहिनी हुन् ।
म आफ्नो देशलाई माया गर्छु ।
यसको समृध्द र विविध संस्कृतिमा मलाई गर्व छ ।
म सधै यसको सुयोग्य अधिकारी बन्ने प्रयत्न गरिरहने छु ।
म आफ्नो आमा बुवा, शिक्षक एवं गुरुजनहरुलाई सम्मान गर्नेछु र प्रत्येक संग विनित रहन्छु ।
म आफ्नो देश र देशवासीहरु प्रति सत्यनिष्ठाको प्रतिज्ञा गर्दछु ।
यिनको कल्याण र समृद्धिमा नै मेरो सुख निहित छ ।

૧૦. ઉડિયા
ଭାରତ ମୋର ଦେଶ ।
ଆମେ ସଵୁ ଭାରତୀୟ ଭାଇ ଓ ଭଉଣୀ ।
ମୁଁ ମୋ ଦେଶକୁ ଭଲ ପାଏ ।
ଏହାର ସମୃଦ୍ଧି ଏବଂ ବିବିଧ ସଂସ୍କୃତି ପାଇଁ ମୋତେ ଗର୍ଵ ଲାଗେ ।
ମୁଁ ସଵୁଵେଳେ ଏହାର ସୁଯୋଗ୍ୟ ଅଧୀକାରୀ ରହିଵାକୁ ଚେଷ୍ଟା କରିବି ।
ମୁଁ ମୋର ମାତା ପିତା, ଶିକ୍ଷକ ଏବଂ ଗୁରୁଜନ ମାନଙ୍କୁ ସମ୍ମାନ ଜଣାଇଵି ଓ ସମସ୍ତଙ୍କ ସହିତ ସୌଜନ୍ୟଶୀଳ ରହିବି ।
ମୁଁ ମୋର ଦେଶ ଓ ଦେଶବାସୀଙ୍କ ପ୍ରତି ସତ୍ୟନିଷ୍ଠ ରହିବାକୁ ପ୍ରତିଞ୍ଗା କରୁଛି।
ସେମାନଙ୍କ କଲ୍ୟାଣ ଓ ସମୃଦ୍ଧିରେ ମୋର ସୁଖ ନିହିତ ।

૧૧. સંસ્કૃત
भारतं मम देशोऽयं भारतीयाश्च बान्धवाः।
परानुरक्तिरस्मिन्‌ मे देशेऽस्ति मम सर्वदा ॥ १॥
समृद्धा विविधाश्चास्य या देशस्य परम्पराः।
सन्ति ताः प्रति मे नित्यमभिमानोन्नतं शिरः ॥ २॥
प्रयतिष्ये सदा चाहमासादयितुमर्हताम्‌ ।
येन तासां भविष्यामि श्रद्धायुक्तः पदानुगः ॥ ३॥
संमानयेयं पितरौ वयोज्येष्ठान्‌ गुरूंस्तथा।
सौजन्येनैव वर्तेय तथा सर्वैरहं सदा ॥ ४॥
स्वकीयेन हि देशेन स्वदेशीयैश्च बान्धवैः।
एकान्तनिष्ठमाचारं प्रतिजाने हि सर्वथा ॥ ५॥
एतेषामेव कल्याणे समुत्कर्षे तथैव च ।
नूनं विनिहितं सर्वं सौख्यमात्यन्तिकं मम ॥६॥

૧૨. તમિલ
இந்தியா எனது தாய் நாடு.
இந்தியர்கள் அனைவரும் எனது உடன் பிறப்புக்கள் .
எனது நாட்டை பெரிதும் நேசிக்கிறேன்.
இந்நாட்டின் பழம்பெருமைக்காகவும் ,பண்முக மரபு சிறப்பிற்காகவும் நான் பெருமிதம் அடைகிறேன்.
இந்நாட்டின் பெருமைக்குத் தகுந்து விளங்கிட என்றும் பாடுபடுவேன்.
என்னுடைய பெற்றோர், ஆசிரியர்கள், எனக்கு வயதில் மூத்தோர் அனைவரையும் மதிப்பேன்.
எல்லோரிடமும் அன்பும் மரியாதையும் காட்டுவேன்
என் நாட்டிற்கும் என் மக்களுக்கும் உழைத்திட முனைந்து நிற்பேன்
அவர்கள் நலமும் வளமும் பெறுவதிலே தான் என்றும் மகிழ்ச்சி காண்பேன்.
வாழ்க நமது மணித்திரு நாடு.

૧૩. તેલેગુ
భారతదేశము నా మాతృభూమి.
భారతీయులందరు నా సహోదరులు, నా సహొదరణీలు.
నేను నా దేశమును ప్రేమించుచున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన, నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము.
దీనికి అర్హత పొందుటకై సర్వదా నేను కృషి చేయుదును.
నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరిని గౌరవింతును.
ప్రతివారితోను మర్యాదగా నడచుకొందును.
నా దేశముపట్లను, నా ప్రజలపట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను.
వారి శ్రేయస్సు, అభివృద్ధులే నా ఆనందమునకు మూలము.

૧૪. ઉર્દૂ (see to the right side below)

بھارت میرا ملک ہے۔
سبھی بھارتی میرے بھائی بہن ہیں۔
میں اپنے ملک سے محبت کرتا/ کرتی ہوں۔
اس کی باوقار اور مختلف النوع ثقافت پر مجھے ناز ہے۔
میں ہمیشہ اس کے شایانِ شان بننے کی کوشش کرتا/کرتی رہوں گا/گی۔
میں اپنے والدین، اساتذہ اور سبھی معمرین کی عزت کروں گا/ گی اور ہر ایک کے ساتھ نرمی برتوں گا/ گی۔
میں اپنے وطن اور اہلِ وطن کے ساتھ نیک نیتی کا حلف لیتا / لیتی ہوں۔ ان کی بھلائی اور خوش حالی ہی میں میری خوشی ہے۔
جے ہند۔

૧૫.મૈથિલી
भारत हमर देश थिक। हम सब भारतवासी भाई बहिन छी। हमर देश अपन प्राणहुँ स प्रिय अछि। हम भारतक आ विविध संस्कृति पर गर्व करैत छी। हम भारतक सुयोग्य अधिकारी हैबाक सदा प्रयत्न करब। हम अपन माता पिता शिक्षक और गुरु जनक आदर करब आ सबहक संग शिष्टताक व्यवहार करब । अपना देश आ देशवासीक प्रति हम अपन निष्ठाक प्रतिज्ञा करैत छी । हुनक कल्याण और सुखसमृद्धि टा में हमारा सुख निहित अछि ।

ઉપયોગના દિશાનિર્દેશ[ફેરફાર કરો]

સાર્વજનિક કાર્યક્રમો, ખાસ કરીને શાળાઓમાં તેમજ વિધાનસભાઓમાં સ્વાતંત્ર્ય દિવસ તથા પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી વખતે તેનું પઠન કરવામાં આવે છે

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  1. "The 'Pledge', now 50, is the pride of Telugus!". The Hindu. September 14, 2012. Check date values in: |date= (મદદ)