ચર્ચા:રિંગટોન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

પાનાને આપમેળે ખાતરી થયેલા સદસ્યો માટે સુરક્ષિત કરવું[ફેરફાર કરો]

@Aniket and Dsvyas: આ પાનું ગુજરાતી વિકિમાં સૌથી વધુ જોવામાં આવતા પાનામાંથી એક છે અને તેથી અહીં કોઈ પણ ગમે તેવી ભાંગફોડ કરીને જતું રહે છે. માટે મારા અભિપ્રાય મુજબ આ પાનાંને Auto confirmed સદસ્યો સુધી સુરક્ષિત કરવું જોઈએ જેથી ભાંગફોડ નિવારી શકાય.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૦:૫૮, ૮ ડિસેમ્બર ૨૦૧૯ (IST) Yes check.svg કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૨, ૯ ડિસેમ્બર ૨૦૧૯ (IST)