લખાણ પર જાઓ

ચર્ચા:વલસાડ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

તાલુકાનાં ગામો

[ફેરફાર કરો]

શ્રી સતિષચંદ્ર,નમસ્કાર
આપે ખુબજ પ્રસંશનિય મહેનત લઇ અને વલસાડ પર અને તેનાં ગામો પર માહિતીકાર્ય કર્યું છે.અભિનંદન. આ શાથે થોડી પૂરકમાહિતી અહીં રજુ કરૂં છું,જે વલસાડ તાલુકાની ગ્રામપંચાયતોની યાદી છે. મને આ વિસ્તારનો આપના જેટલો અનુભવ ન હોય આપને વિનંતી કે જરૂરી ચકાસણીઓ કરી,જરૂરી સુધારા (યોગ્ય જણાય તો) કરવા. આપે સુંદર મહેનત કરી માહિતીપ્રદ લેખ બનાવ્યો તેથી મને પણ આ આટલું કાર્ય કરવાની ચાનક ચઢી :) ખુબજ આભાર શાથે: --અશોક મોઢવાડીયા ૧૬:૦૫, ૨૨ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)

  • માહિતી સ્રોતઃ National Panchayat Directory,Panchayat Informatics Division,NIC

Total = 93 panchayats.
અહીં (**) નિશાની વાળા ગામોની યાદી ચકાશી સામેલ કરવા યોગ્ય હોયતો સામેલ કરવા.