ચર્ચા:વિલવણીકરણ
Appearance
વિલવણીકરણ?? આ શબ્દ સાચો છે? સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૦૯:૦૪, ૧૫ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
- મેં તો પહેલી વાર સાંભળ્યો, અરે, સોરી, પહેલી વખત જાણ્યો...--ધવલચર્ચા/યોગદાન ૧૧:૨૧, ૧૫ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
- પાણી શુદ્ધિકરણ કે "પાણી માંથી ક્ષાર દૂર કરવો" એવું કંઇક ગુજરાતી નામ પણ રાખીયે તો સારું. કંઇક સારુ નામ સજેસ્ટ કરો. સીતારામ.. મહર્ષિ --Maharshi675
- ક્ષારનિવારણ કે પછી ભદ્રંભદ્ર ભાષાંતર અક્ષારીકરણ જેવું કશુંક સુઝે છે, જોકે અક્ષારીકરણ તો મજાક અર્થે જ લખ્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૪, ૧૫ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
- મૂળ ભાષાંતરકર્તા દિવ્યેશભાઈ સાથેની ચર્ચા મુજબ વિલવણીકરણ એ ગુજરાતી પરિભાષાનો શબ્દ છે, માટે આ લેખને પુનઃસ્થાપિત કર્યો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૪, ૧૮ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
- ક્ષારનિવારણ કે પછી ભદ્રંભદ્ર ભાષાંતર અક્ષારીકરણ જેવું કશુંક સુઝે છે, જોકે અક્ષારીકરણ તો મજાક અર્થે જ લખ્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૪, ૧૫ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
- પાણી શુદ્ધિકરણ કે "પાણી માંથી ક્ષાર દૂર કરવો" એવું કંઇક ગુજરાતી નામ પણ રાખીયે તો સારું. કંઇક સારુ નામ સજેસ્ટ કરો. સીતારામ.. મહર્ષિ --Maharshi675
વિલવણીકરણ વિશે ચર્ચા શરુ કરો
Talk pages are where people discuss how to make content on વિકિપીડિયા the best that it can be. You can use this page to start a discussion with others about how to improve વિલવણીકરણ.