ચર્ચા:વિશ્વની સાત મોટી ભૂલો

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અન્ય ભુલોની યાદી[ફેરફાર કરો]

મિત્રો લેખમાં આપણે મહાત્મા ગાંધીએ આપેલ 'સાત મોટી ભુલો'ની યાદી જોઇ, અરૂણ ગાંધીએ તેમાં એકનો ઉમેરો કર્યો. આપને પણ સિદ્ધાંતિક રીતે કોઇ ન થવા જેવી ભુલો સુઝે તો અહીં આ યાદી વિસ્તૃત બનાવી શકો છો:

  • દિશા વિહિન તકનિકિ (Technology without direction)
  • સમાજ વિહિન સંપર્ક (Connection without community)
  • આનંદ વિહિન અધ્યાપન (Teaching without joy)
  • આશા વિહિન શિક્ષણ (Learning without hope)
  • સંયમ વિહિન જીવન (Life without restraint)