લખાણ પર જાઓ

ચર્ચા:શિરડીના સાંઇબાબા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અહિં હિન્દુઓની માન્યતા સુચવેલ છે. માટે સતિષભાઇ એ મુકેલી માહિતી યોગ્ય છે. સીતારામ... મહર્ષિ --Maharshi675 ૧૫:૩૭, ૯ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

આપની સાથે સંપૂર્ણ પણે સહમત છું, આ માહિતીમાં ફેરફાર કરનાર સભ્યશ્રી સાથે આજે સવારે ઘણી ચર્ચા થઈ છે, અને મેં તેઓને વિનંતી કરી છે કે તેઓ પોતાની માન્યતાઓને આધારે અહીં માહિતીની ફેરબદલી ના કરે. આપનો ઘણો આભાર મહર્ષિભાઈ કે આપે આ ફેરફાર પૂર્વવત કર્યો, મારા તો ધ્યાનમાંજ નહોતું.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૨૪, ૯ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

Ham sab log jante he ki saibaba aek bahot..hi Nek Dil ensaan rhe thai ... Mere mat anusaar saibaba harkisiki sunte hai kyoki o apne bhkto pe hmesha maherbaan rahte he.... Koi aesha insaan nhi hoga jo sai k darbaar se khaali lotaa Ho.... Me saibaba ka bahut hi aadar karata hu our unpe pura bhrosa Rakhta hu.... Om Sai.... Ahir Alpesh gojiya (ચર્ચા) ૧૫:૪૪, ૨૦ ડિસેમ્બર ૨૦૧૭ (IST)[ઉત્તર]