શિરડીના સાંઇબાબા

વિકિપીડિયામાંથી
શિરડીના સાંઇબાબા
Shirdi Sai Baba 3.jpg
જન્મ૧૮૩૬ Edit this on Wikidata
મૃત્યુ૧૫ ઓક્ટોબર ૧૯૧૮ Edit this on Wikidata

સાંઇબાબા (૧૮૫૮ - ૧૫ ઓક્ટોબર ૧૯૧૮) એક સંત અને ફકીર હતા જેમને હિન્દુઓ ભગવાન દત્તાત્રેય કે ભગવાન શિવ કે સંત કબીરના અવતાર રૂપે પુજે છે. મુસ્લિમો તેમને પાક ફકીર ગણે છે. તેમણે શ્રદ્ધા અને સબૂરી તથા સબકા માલિક એક એવા સૂત્રો દ્વારા ભક્તોને ઉપદેશ આપ્યો. મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા શિરડી નગરમાં સાંઈબાબાનાં દર્શન માટેની મુખ્ય જગ્યા સમાધિ મંદિર છે. જે બુટ્ટીવાડા તરીકે પ્રચલિત છે. આ મંદિરનું નિર્માણ ૧૯૨૨માં કરવામાં આવ્યું હતું અને મૂર્તિ ૧૯૫૪ પછી બનાવવામાં આવી હતી.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Gauswami, Bipin (2019-01-03). "જાણો શિરડીના સાંઈબાબાની મૂર્તિનું રહસ્ય.. જે આજ સુધી કોઈ નથી જાણી શક્યું". Gujaratidayro (અંગ્રેજીમાં). મેળવેલ 2020-07-25.