લખાણ પર જાઓ

ચર્ચા:શ્રી મહાવીરશાસનની પરંપરા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ધવલ ભાઈ આ લેખને હટાવવા કરતાં આનું નામ પરિવર્તન કરી આની ભાષા બદલી અને મઠારવાની જરૂર છે. મને થોડો સમય આપો તો થોડું સંશોધન કરીને જણાવીશ. જૈન માન્યતા અનુસાર કાળ ગણના કે એવા પ્રકાર નામ આપી આને સુધારી શકાશે આલેખનું નામ કેવીરીતે બદલાશે તે જણાવશો.--sushant ૦૭:૫૮, ૨૮ એપ્રિલ ૨૦૧૧ (UTC)

તેમછતાંપણ પ્રશ્ન પકાશન અધિકારનો હોય તો હટાવી દેશો. --sushant ૦૮:૦૨, ૨૮ એપ્રિલ ૨૦૧૧ (UTC)

હા, જો ભાષા ફેર અને નામ ફેર કરીને ઘણી બધી માહિતી દૂર કરવામાં આવે તો પ્રકાશનાધિકારનો પ્રશ્ન નહી રહે. પણ મને લાગતું નથી કે આ બધી જ માહિતી વિકિને યોગ્ય છે, એટલે તમે કહ્યું છે તેમ, સંશોધન કરીને જણાવજો.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૦, ૨૮ એપ્રિલ ૨૦૧૧ (UTC)

શ્રી મહાવીરશાસનની પરંપરા વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો