ચર્ચા:સરદાર પટેલ રાષ્ટ્રીય મ્યુઝીયમ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

મથાળું "સરદાર પટેલ રાષ્ટ્રીય મ્યુઝીયમ" ને બદલે "સરદાર પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલય" ન રાખી શકાય ? જો કે આ સ્થળ અધિકૃત રીતે જે નામે ઓળખાતું હોય તે નામ જ રાખવું (એટલે કે સંસ્થાનાં/સ્થળના સાહિત્ય, બોર્ડ, બેનર, વેબસાઇટ વ.માં જે ગુજરાતી નામ વપરાયું હોય તે). આ સૂચન માત્ર છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૦૭, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[reply]