ચર્ચા:સુવર્ણ મંદિર, મલાઈકોરી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સંશય જનક[ફેરફાર કરો]

ભારત ભરમાં વર્ષોથી અમૃતસરમાં આવેલ શિખ મંદિરને સુવર્ણ મંદિર તરીકે ઇઓળખવામાં આવે છે, આ નવા બનેલ મંદિરને તેના યથા યોગ્યા નામે ઓળખવું વધુ યોગ્ય રહેશે, કેમકે વિકિપીડિયામાં જો કોઇ વ્યક્તિ સુવર્ણ મંદિર વિષે માહિતિ શોધવા આવે તો સ્વાભવિક રીતે જ તે અમૃતસરનાં મંદિર વિષે જ આશા રાખે, માટે આ લેખની યોગ્ય શિર્ષક આપવા વિનંતિ.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૧, ૬ મે ૨૦૦૮ (UTC)