ચર્ચા:સુહાસી ધામી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

પ્રિય મિત્ર, આ લેખ જોયો, પણ ગુગલ ટ્રાન્સલેટ માંથી ભાષાંતર કરેલું લખાણ બંધ બેસતું નથી. દુર્ભાગ્ય વશ તે ટુલ બરાબર કામ કરતું નથી, ગુજરાતી માટે તો નહીં જ. માટે આપ લખાણ ને સત્વરે સુધારો અથવા જો આપ ભાષાંન્તર કરવા માંગતા હોય તો, જેમ તમે નરેન્દ્ર મોદી વિષેનો લેખ જોયો તેવી રીતે થોડું થોડું પણ સચોટ ભાષાંન્તર કરવા વિનંતી. તે લેખ એટલા માટે રાખેલો છે કારણકે તેમાં જેટલું લખાણ છે તે સચોટ છે અને તેમાં ભાષાશુદ્ધિ પણ છે. આપ ફરી આ જ લેખને તથા આપના અન્ય લેખને મઠારી જાઓ તો જ તેમને વિકિમાં રાખી શકાય નહીંતર આવા લેખો ન છુટકે દૂર કરવા પડે. કોઇ પણ મદદની જરુર હોય તો વિના સંકોચે જણાવશો. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૩:૦૦, ૮ જૂન ૨૦૧૨ (IST)

^Response from (talk)[ફેરફાર કરો]

માત્ર પાનું સુધારવા Dellice (talk) ૧૩:૦૨, ૯ જૂન ૨૦૧૨ (IST)