ચર્ચા:સોનગઢ (તા. સિહોર)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

મા. અશોકભાઈ, મેં સોનગઢ (કાનજી સ્વામીનું) અને સોનગઢ (કાનજીસ્વામીનું) એમ બે પાનાં બનાવીને તે બંનેને અહિં વાળ્યા છે. જરા જોઈ લેશો, જો જરૂરી ન લાગે તો દૂર કરવા વિનંતિ.--Gubot (talk) ૧૬:૫૭, ૧૭ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]