ચર્ચા:હનુમાન ચાલીસા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

શ્રી હનુમાન ચાલીસાનાં આ લેખમાં જે વિકિસોર્સની લીંક આપેલી છે. તેમાં હનુમાન ચાલીસા આપેલી છે તેમજ ભગવાનની જય બોલાવેલ છે. તેમાં નીચે પવનસૂત રામચંદ્ર કી જય તેવુ લખેલુ છે. જે મારા મત મુજબ પવનસૂત હનુમાનકી જય તેવુ હોવુ જોઈએ. જેથી દરેક મિત્રોને વિનંતી કે આ બાબતે ચર્ચા કરવી અને જે સાચુ આવતુ હોય તેમ લખવું. જેથી આપણે લખવાવાળા અને વાંચવાવાળા મિત્રો દોષને પાત્ર ન બને...આભાર સીતારામ...

  • જીતેન્દ્રસિંહજી, ક્ષતિ તરફ ધ્યાન દોરવા માટે આભાર. ચાલો આપે દર્શાવેલ ભુલ સુધારી નાખી છે. વધુ પણ કોઇ જગ્યાએ કશું ભુલભાલ વાળું જણાય તો, આપ પણ સુધારો કરી શકો છો (વિકિનાજ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા આપ લગભગ તમામ વિકિનાં બંધુ પ્રકલ્પો પર કામ કરી શકો). અહીં હનુમાન મંદીરનું એક સુંદર ચિત્ર ચઢાવું છું, આપને કદાચ તે ગમશે. આભાર. --અશોક મોઢવાડીયા ૧૭:૦૪, ૩૦ જૂન ૨૦૦૯ (UTC)