ચર્ચા:હિંમતલાલ અંજારિયા
Appearance
નિષ્પક્ષતા
[ફેરફાર કરો]આ લેખ પર "નિષ્પક્ષતા"ને લગતી ટૅગ છે. સભ્યશ્રીઓ અહીં મુદ્દા જણાવે અન્યથા ટૅગ હટાવી દેવાશે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૨૧, ૧૫ મે ૨૦૧૨ (IST)
અશોકભાઇ, વર્ષ થઈ ગયું, કોઇ સભ્યએ મુદ્દા જણાવ્યા નથી તો હવે એ ટેગ હટવવી જોઇએ ?--યોગેશ કવીશ્વર (talk)
- કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૪૪, ૨૮ મે ૨૦૧૩ (IST)
આભાર અશોકભાઇ.--યોગેશ કવીશ્વર (talk) ૦૧:૪૬, ૨૮ મે ૨૦૧૩ (IST)