ચર્ચા:૨૦૧૨ દિલ્હી બળાત્કાર ઘટના

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મિત્રો, આ એક સંવેદનશીલ ઘટના વિષયક લેખ હોય. જ્યાં સુધી અધિકૃત સ્રોત મારફત (સરકારી સ્રોત) પીડિત પાત્રની વિગત, નામ, ન મળે ત્યાં સુધી અહીં લખવું નહિ. આ બાબતને સૌ મિત્રો ખાસ ધ્યાને લે અને સહકાર આપે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૪૮, ૩૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)