ચર્ચા:૨૦૧૫ અમરેલી જળ હોનારત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સંદર્ભ[ફેરફાર કરો]

લેખ સરસ બન્યો છે. એક સૂચન. હાલમાં રહેલા સંદર્ભોને cite web નો ઉપયોગ કરીને વપરાય તો સરસ રહેશે. ઉ.દા. [૧] હવે, [૨] થશે.

  1. તારાજ અમરેલી જિલ્લામાં મુખ્ય પ્રધાનનું હવાઇ નિરીક્ષણ, ગુજરાત સમાચાર, સમાચારમાં ૨૪ જૂનનો ઉલ્લેખ, પ્રકાશન તારીખ:-૨૬ જૂન ૨૦૧૫, પ્રાપ્ય તારીખ: ૨૬ જૂન ૨૦૧૬
  2. "તારાજ અમરેલી જિલ્લામાં મુખ્ય પ્રધાનનું હવાઇ નિરીક્ષણ". ગુજરાત સમાચાર. ૨૬ જૂન ૨૦૧૫. Retrieved ૨૬ જૂન ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
આભાર. આપને સમય મળે તો સુધારશો નહીતર હું કાલે કરીશ. અત્યારે મોબાઇલમાંથી એમાં ઘણીવાર લાગશે.--101.56.123.1 ૨૦:૦૬, ૨૭ જૂન ૨૦૧૬ (IST)