લખાણ પર જાઓ
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં (કે લેખની ઉપર) ભાષાઓ કે Languages પર (કે તેની બાજુમાં રહેલા પર) ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કીબોર્ડ પસંદ કરો.

ચિત્રા સિંઘ

વિકિપીડિયામાંથી
ચિત્રા સિંઘ

ચિત્રા સિંઘ ભારતના સૌથી જાણીતા ગાયકોમાંના એક છે.તથા સફળ અને જાણીતા ગઝલ ગાયકો માંના એક છે. જગજીત અને તેના પત્ની ચિત્રા સિંઘ છે .બંને એ ભેગા થઇને ગઝલ ક્ષેત્રની એક ખૂબ સફળ જોડી બનાવી હતી. તે બંને ગાયક હતા અને તેમણે તેમના અંગત જીવનને જાહેર થવા દીધું નથી. તેઓ કેવી રીતે મળ્યા અને કેવી રીતે પ્રેમમાં પડ્યા તે તેમણે બહાર આવવા દીધું નથી. અકસ્માતે તેમના પુત્રના અકાળે મૃત્યુ પછી તેઓએ સાથે ગાવાનું બંધ કરી દીધું પરંતુ જગજીત સિંઘ એ એકલા ગાવાનું વર્ષો સુધી ચાલુ રાખ્યું.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]