ચુરુ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ચુરુ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. ચુરુમાં ચુરુ જિલ્લાનું મુખ્યાલય છે.


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]