લખાણ પર જાઓ

ચેતાપેશી

વિકિપીડિયામાંથી

ચેતાપેશીના ચેતાકોષો વડે બનેલી પેશી છે.

મગજ, કરોડરજ્જુ અને ચેતાઓ આ બધી જ રચના ચેતાપેશીની બનેલી હોય છે. આ કોષો ખૂબ જ ત્વરિત ઉતેજીત થાય છે અને આ ઉતેજના ખૂબ જ ઝડપથી સમ્રગ શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચે છે.