ચેલમ્મા
Appearance
ચેલમ્મા એ ભારતના દક્ષિણ કર્ણાટક પ્રદેશના હિંદુ દેવી છે.
આ દેવીને કોલારમાં કોલારમ્મા સાથે તેની પૂજા કરવામાં આવે છે અને તેનો વીંછી સાથે સંબંધ માનવામાં આવે છે.
અનુયાયીઓ માને છે કે ચેલમ્મા મંદિરમાં પ્રાર્થના કરવાથી વ્યક્તિના વીંછીના કરડવાથી અને દેવતા દ્વારા ભયંકર વાયરસથી રક્ષા થાય છે. અહીં એક પ્રાચીન હુંડી છે જે જમીનમાં કોતરેલી છે અને છેલ્લા ૧૦૦૦ વર્ષથી લોકો તેમાં ભેટ કે કણિક આપે છે અને તેને કોઈએ તેને ખોલી નથી.
એક એવી દંતકથા છે કે તેમાં કિંમતી પથ્થરો અને જૂના સમયના સોનાના સિક્કા છે.
આ દેવીના નામમાં "અમ્મા" પ્રત્યય મુકવામાં આવ્યો છે જે મોટાભાગની દક્ષિણ ભારતીય દેવીઓ માટે સામાન્ય પ્રત્યય છે.