ચ્યવન ઋષિ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભારતીય ઉપખંડમાં પ્રાચીન અને મહત્વના એવા હિંદુ ધર્મના મહાકાવ્ય એવા મહાભારત ગ્રંથમાં વર્ણવ્યાનુસાર શુક્રાચાર્યના ભાઈ ચ્યવન ઋષિ, ભૃગુ ઋષિ અને પુલોમા દેવીના પુત્ર હતા. ચ્યવન ઋષિ વિશેષ કરીને આયુર્વેદના જ્ઞાતા હતા. તેમના નામ ઉપરથી આંબળાંમાંથી બનાવવામાં આવતા પ્રાશને 'ચ્યવનપ્રાશ' તરીકે ઓળખવામાં આવે છે.