છપરા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

છપરા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યમાં આવેલા કુલ ૩૮ (આડત્રીસ) જિલ્લાઓ પૈકીના એક એવા છપરા જિલ્લામાં આવેલું એક મહત્વનું નગર છે. છપરા નગરમાં છપરા જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.