છિદ્રાળુતા
Appearance
છિદ્રાળુતા અથવા સરંધ્રતા કોઇપણ ઘન પદાર્થ જેમ કે પથ્થર અથવા જમીનના કણો વચ્ચેના ખાલી અવકાશને (જગ્યા) કહે છે.[૧][૨] આ ભૂગર્ભજળના અભ્યાસમાં એક મહત્વપૂર્ણ પરિબળ છે અને પાણી માટે ખડકોની અભેદ્યતા આ છિદ્રાળુતાની માત્રા ઉપર નિર્ભર હોય છે. કોઈ ખડક-સ્તરના જળત્રોત તરીકે સ્થાપિત થવા માટે આવશ્યક છે કે તેની અભેદ્યતા અને છિદ્રાળુતા બંને વધુ હોય.
સપાટીના નજીકનાં વર્તુળોમાં મૃદુ જળ[૩] એ જ માટીની છિદ્રાળુતામાં સ્થિત હોય છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "ઈડાહો ભૂવિજ્ઞાન સર્વેક્ષણ". મૂળ માંથી 2015-01-23 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-14. સંગ્રહિત ૨૦૧૫-૦૧-૨૩ ના રોજ વેબેક મશિન
- ↑ Plant & Soil Sciences eLibrary
- ↑ ભારત જળ પોર્ટલ[હંમેશ માટે મૃત કડી]