જગદીશચંદ્ર બોઝ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
જગદીશચંદ્ર બોઝ એમની પ્રયોગશાળામાં

જગદીશચંદ્ર બોઝ ( ત્રીસમી નવેમ્બર, ૧૮૫૮ત્રેવીસમી નવેમ્બર,૧૯૩૭) પોતાના સમયના અગ્રતમ ભૌતિકશાસ્ત્રીમાંના એક હતાં. તેઓ કોલકાતા શહેરમાં આવેલી પ્રેસિડેન્સી યુનિવર્સીટી ખાતે ભૌતિકશાસ્ત્રી હતાં. માઇક્રોવેવનો અભ્યાસ કરનાર તેઓ પ્રથમ વૈજ્ઞાનિક હતાં.