ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી
Appearance
(જગદ્ગુરુ ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી થી અહીં વાળેલું)
જગદ્ગુરુ ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય મહાસ્વામીગલ (૨૦ મે, ૧૮૯૪ – ૮ જાન્યુઆરી, ૧૯૯૪) કાંચી કામકોટિપીઠમના ૬૮મા જગદ્ગુરુ હતા. તેઓ પરમાચાર્ય અથવા મહાપેરિયાવર (અર્થાત્ "મહાન વડીલ") તરીકે જાણીતા હતા.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Parmacharya Sri Chandrashekhar Saraswati - God in human form (ડૉ સુબ્રહ્મણિયન સ્વામી)