લખાણ પર જાઓ

જગન્નાથ

વિકિપીડિયામાંથી

ભગવાન જગન્નાથ (સંસ્કૃત:जगन्नाथः), અર્થાત્ "જગતના નાથ", હિંદુ દેવતા છે. તેમને ભગવાન વિષ્ણુના એક અવતાર માનવામાં આવે છે.[] હિંદુ ઉપરાંત બૌદ્ધ અને જૈન ધર્મોમાં પણ તેઓ પૂજનિય છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Jayanti Rath. "Jagannath- The Epitome of Supreme Lord Vishnu" (PDF).